1 line
831 B
Plaintext
1 line
831 B
Plaintext
\v 44 તીયા તી ફણ તીયાણે જવાબ આપતાં કઈ કા,'પ્રભુ,કીયા આમાહાય તુને ભોખો તરીહો,પારકા,નિવસ્ત્ર,માંદો કે જેલમાં હેદીને તોરે સેવા નાથ કરી ?" \p \v 45 તીયા ઈસુ તીણાહાય જવાબ આપતાં કય કા,'હાય તુમાહાય નિશ્વે કતો હામ કા,'આ બજ નાનાહામાથી એકણે તુમાહાય તી કદ કાઈની,એટલે તી માને કયર કાઈની. \p \v 46 તી અનંતકાળીક સજા ફણ જાઈ,ફણ ન્યાયીહીય અનંતજીવનમાં જાઈ. |