\v 9 જો તોરે ડોલા તુને પાપ કરાવે.તો તે કાઢી નાખીને તોરે પાંહેથી ફેંકી દે.બેય ડોલા છતાં તું નરકાગ્નિમાં નાંખાય,તિયાં કરતા એક ડોલે આંદલો બનીને જીવનમાં પેસવાણ ઈ તોરે માટે હારો હા.