1 line
914 B
Plaintext
1 line
914 B
Plaintext
\v 4 એટલે જો કોઈ પોતાણે ઈયા બાળકણાં જેવો નમ્ર કરી,તે સ્વર્ગણાં રાજ્યમાં બદાહા કરતા મોટો હા. \p \v 5 ને જો કોઈ મારે નામે ઈયા એક બાળકણો સ્વીકાર કરે તો મારે ફણ સ્વીકાર કરતો હા. \p \v 6 .ફણ એ નાનાહાય જેવો મારે પાર વિશ્વાસ કરતો હા,તીઈણે માંઅણો એકણે જે વ્યક્તિ પાપ કરણે પ્રેરણા આપે,તિયાં કરતા તીયાણે ગલે ભારી પથ્થરો બાંધીને સમુદ્રના ઉંડાણમાં ડુબાળાય ઈ તિયાં હારુ હાર હા. |