1 line
1.2 KiB
Plaintext
1 line
1.2 KiB
Plaintext
\v 32 .ઈસુએ પોતાણે ચેલાહાય પાંહિ હાદીને કય કા,"એવા લોકાહા પાર માને દયા આવતી હા,કેહેકા તીન દિહીથી તી મારે હારી રયે હા, તીણાહે પાહે કાંઈ ખાવણે કાઅની હા તિણાંહાય ફોકે વિદાય કરવાંણ હાય ઇચ્છતો કાયની,એવ બને કા તિ વાટીમાં ચક્કર ખાઈને પડી જાય." \p \v 33 .ચેલાહાય તીયાણે કયકા,અતરે બદે માણાહાય ખાવાણો પુર પાળને ખાવાણો આમે એવા અરણયમાં કાઅથી નાવજે? \p \v 34 .તિયાં ઈસુએ તિણાહાય કય કા,તુમારે પાહી કતરી રોટની હા."તિણાંહાય કય કા, "હાત રોટની ને થોળી હી નાન્ની માછલી હા." \p \v 35 .તિયે માણહાય જમીન પાર બેહવાણી આજ્ઞા આપી. |