cdi_mat_text_reg/15/27.txt

1 line
593 B
Plaintext

\v 27 તીયે સ્ત્રીએ કય કા,"હાચુ પ્રભુ પરંતુ કુતરા ફણ પોતાણા માલિકોણે મેજ પારથી જે ટુકડા પડતાહા તી ખાતો હા." \p \v 28 ઈસુએ જવાબ આપતાં તીઈણે કય કા,"ઓ બેન,તારે વિશ્વાસ મોટો હા.જે તુ ચાહતી હા તેવ તુને હોવે."તેજ સમયે તીયણે દીકરીણે સાજાપણું મિલ્લ;