1 line
687 B
Plaintext
1 line
687 B
Plaintext
\v 24 .તીયા સ્ત્રીએ જવાબ આપ્યો કા,"ઈઝરાયેલણા ઘરણા ખોવાયના ઘેટા સિવાય બીજા કોઈણે પાહાય માને મોકીનવામાં આવો નાથ." \p \v 25 .પૂઠી તે સ્ત્રીએ ઈસુણે પાહાય આવીને તીયાણે પગે પડીને કય કા,"ઓ પ્રભુ,માને મદત કર." \p \v 26 .તીયા જવાબ આપતાં કય કા,"છોકરાહાય રોટની નેઈને કુતરાણે નાખવી તી ઉચિત નાથ." |