|
\v 31 .ઈસુએ તારાતુ જ હાથ લાંબો કદો તેણાયે ધરી નેદો ને તીયાણે કય કા,"એરે અલ્પવિશ્વાસી,તુયે શંકા કેહ \p કદી ?" \p \v 32 . પુઠી જહા યેસુ ને પિતર હોડીમા ચડયા એટલે તરાતુજ વાયર બધ હોય . \p \v 33 .હોડીમાં જેઓ હોતના તીયણાહાય તીયાણે આભાર માનતા કય કા,"ખેરેખર તુ ઈશ્વરણે દીકરોહ હા." |