cdi_mat_text_reg/13/40.txt

1 line
988 B
Plaintext

\v 40 હીયા માટે જેહ કડવા દાણા એકઠા કરાતા હા,ને આગડામાં બાલી નાખાત હા,તેહ ઈયા જગતણે અંત હોવી. \p \v 41 માણહાણે દીકરો પોતાણે સ્વર્ગદૂતોણે મોકની,પાપમાં પાડનારી બધી વસ્તુહીય ને દુષ્ટતા કરનારાહાય તેયાણે રાજ્યમાંથી તી એકઠ કરાય, \p \v 42 ને તીણાહાય બલતી ભઠ્ઠીમાં નાખી દેય,તીયે રડવાણને દાંત પીહવાણ હોય. \p \v 43 તીયા ન્યાયીહીય પોતાણે પિતાણે રાજ્યમાં સૂર્યણે જેહ હુજાલ આપી.જીયાણે ઉનાવાણે કાન હા તી ઉનાય.