\v 11 તીયા તીયે તીયણા હાય કય કા,"તુમારેમાં કાણો માણસ એવો હા કા,જીયાણે એક ઘેટ હોય,ને વિશ્રામવારે જ તી ખાડામાં પડે તે તીયાણે થરીને બાર ની કાઢે ? \p \v 12 તો માણહું ઘેટા કરતાં કતરો મૂલ્યવાન હા ? હીયા માટે વિશ્રામવારે હાર કરવ ઉચિત હા."