cdi_mat_text_reg/09/35.txt

1 line
652 B
Plaintext

\v 35 ઈસુ તીયણાહાય સભાસ્થાનોમા બોધ કરતાં,રાજ્યણે સુવાર્તા પ્રગટ કરતાં,દરેક પ્રકારના રોગ તથા દરેક પ્રકારની બીમારી મટાડતા ;બધા જ નગરોમાં તથા ગામોમાં ફરતો ગો. \p \v 36 લોકોય હેદીને તીયણે પાર દયા આવી,કેહે કા તી પાળક વગરને ઘેટાંહાય જેવે હેરાન તથા નિરાધાર હોતને.