\v 3 ફણ તુંમે જીયા દાનધર્મ કરા, તિયાં જો તુમારો જમણો હાથ કરે તી તુમારે ડાબો હાથની જાણે. \p \v 4 હીયા માટે કા તુમારે દાનધર્મ ગુદ્ધમાં હોય; ગુદ્ધમાં હેદનારો તુમારે બાપ તુમાહાય બદલો આપી.