\v 10 તિયા ઈસુએ તિયાણે કય કા, " અરે શેતાન, આઘો જા ! કેહે કા નખીન હા, ' પ્રભુ તોરે ઇશ્વરને ભગતી કર ને એખના તિયાણે જ સેવા કર." \p \v 11 તિયા શેતાન તિયાણે મૂકીને નાહી ગો ; ને સ્વર્ગ દૂતોએ તિયા પાહિ આવીને તિયાણે સેવા કદી.