\v 7 .ઓ ઢોગીઓ, યશાયા પ્રબોધક તુમારે સંબંધી હારજ કય કા, \p \v 8 ઈ માણેહે પોતાણા હોઠોથી માને માન આપને હા,ફણ તીયાણે હૃદય મારેથી વેગળાં જ રતે હા. \p \v 9 .તીયાણે ભક્તિ નિરર્થક હા, તે પોતાણે સિદ્ધાંત પ્રમાણે માણાહાણે આજ્ઞાઓ હીકવને હા.""