\v 28 ઇસુ હે વાત કય રયો પૂઠી , એહે હોવ કા, લોકો તિયાણે ઉપદેશથી નવાઈ પામયે, \p \v 29 કેહે કા શાસ્ત્રીઓણે જેહે ની , ફણ જીયાણે અધિકાર હોય ને હેવી રીતે તો તિણાહાય ઉપદેશ કરતો હોતનો.