cdi_mat_text_reg/15/29.txt

1 line
1013 B
Plaintext

\v 29 .પૂઠી ઈસુ તીયેથી નીકલીને ગાલીલણા સમુદ્ર પાહે આવો ને પહાડ પાર ચડીને બેઠો. \p \v 30 .તિયા કતરેક પેગલે, આદળે,મુંગે, ટુડાહોય ને બીજે ઘણાં માણેહે લોકે તીયાણે પાહે નાવે ને ઈસુણા પાગાહા પાહે તિણાાહાય મૂક્યે ને તિયે તીયણે બાદાહાય હારે કદે. \p \v 31 .જયાં લોકાહાય જાઅણ કા મુંગે બોનણે લાગે હા , ટુડા હારે હોવે હા,લુલે ચાનતે હોવે હા ને આદળે દેખણે લાગેહા,તિયા તિણાંહાય નવાય નાગી ને ઈઝરાયેલના ઈશ્વરનો મહિમા કદો.