1 line
1.1 KiB
Plaintext
1 line
1.1 KiB
Plaintext
\v 34 તીયા રાજા પોતાણે જમણી પાહાયણાહાય કઈ કા,'મારે પિતાણે આશીર્વાદિતો તુમે આવા,જી રાજ્ય સૃષ્ટિણે પાયો નાખ્યા પેલાં તુમારે ફાગ તીયાર કરીન હા,તીયાણે વારસો નેયા. \p \v 35 કેહ કા હાય ભૂખો હોતનો,તીયા તુમાહાય માન ખવડાવ્ય;હાય તીરહો હોતનો તીયા તુમાહાય માને કાંઈ પાણી ફાગ આપય;હાય પારકો હોતનો ;તીયા તુમાહાય માને પારકો રાખયો ; \p \v 36 હાય નિવસ્ત્ર હોતનો,તીય તુયે માન નુગડે પેરાવ્યે ;હાય માંદો હોતનો તીયા તુયે મારી ચાકરી કરી;હાય જેલમાં હોતનો,તીયા તુયે માન મીલને આવે." |