cdi_mat_text_reg/25/05.txt

1 line
340 B
Plaintext

\v 5 વરરાજાણે આવતાં વાર નાગી હતરામાં તે બદીજ ઝોકા ખાયને હુવી ગોઈ. \p \v 6 અરદીરાતે જાહેરાત હોવી કા,'જુઓ,વરરાજા આવો હા ! તીયાણે મિલને નીકલા."