\v 43 ફણ જાણા કા ચોર પહોરે આવી,એજ ઘરણો માલિક જાણતો હોય,તો તે જાગતો રય ને પોતાણે ઘરમાં ચોરી કરવા ની દેઈ. \p \v 44 ઈયા માટે તુમે ફણ તીયાર રયા ;કેહ કા જીયા સમયે તુમે ધારતા કાયની તિયાં જ સમયે માણાહાણે દીકરો આવી.