cdi_mat_text_reg/09/18.txt

1 line
564 B
Plaintext

\v 18 ઈસુ તીણાહાય હે વાત કતો નો,તીયા હેદા એક અધિકારી આવીને તીયાણે પગે પડીને કયઅ કા,મારી દીકરી અમેજ મૃત્યુ પામી હા,ફણ તુ આવીને તોરે હાથ તીયે પાર મૂક એટલે તી જીવતી હોવે." \p \v 19 તીયા ઈસુ ઊઠીને પોતાણે શિષ્યો સહીત તીયાણે પાછાલ ગો.