cdi_mat_text_reg/04/23.txt

1 line
1.1 KiB
Plaintext

\v 23 ઇસુ સભાસ્થાનમાં હિખીવતનો, રાજ્યણી સુવાર્તાણો ઉપદેશ આપીને માણાહામા જાત જાતણા રોગ ને દુઃખ હારે કરતો, આખા ગાલિલમાં ફિરીયો. \p \v 24 તિયાં આખા સિરિયામાં તિયાણે કીરતી ફેલાઈ ગોઈ, ને માણેહે તિયાં પાંહે ઘણા માહાહાય, ને, ઘણાં જાતણા રોગીઓને દર્દીઓને, દુષ્ટત્માં ને વીલગીનાહાઇ ને,વા ને લખવાથી પીળાતને તિણાહાય નાવે; ને તિયે તિણાહાય હારે કદે. \p \v 25 ગાલિલથી, દસ નગરથી, યરૂશાલેમથી, યહૂદીયા થી ને યદૅનણે હલે પારથી માણાહાય ટોલેટોલા તિયાણે પાછાલ ગયા.