1 line
674 B
Plaintext
1 line
674 B
Plaintext
\v 7 ઈસુએ તિયાણે કય," એહે ફણ નખીન હા, ' પ્રભુ તોરે ઇશ્વરને તું પરીક્ષણ ની કર.' \p \v 8 પાસો શેતાન તિયાણે ઘણાં ઊંચા ડોગરા ઉપાર નેઇ ગનો ને દુનિયાણા સઘળાં રાજ્યો ને તિયાણો વૈભવ તિયાણે દેખાળ્યો. \p \v 9 ને તિયાણે કયં કા, " જો તું પાગે પળીને મારે ભગતી કરે, તે ઇ બદઅ હાય તુને આપી દેમ." |