\v 22 હવે હી બદ એટલા હારુ હોવ કા, પ્રભુએ પ્રબોધકમાં રયને ક્વડાવીન તી પૂર હોય, એટલે, \p \v 23 "કેહ કા, કુંવારી ગર્ભવતી હોવી, તીયણે દિખરોહ હોવીને તીયાણે નામ તે ઈમાનુએલ પાડી. જીયાણે અર્થ હા કા, ઈશ્વર આપળે હારી હા. "