1 line
871 B
Plaintext
1 line
871 B
Plaintext
\v 17 ઈસુએ યરુશાલેમ જાતા,રસ્તા પાર બાર શિષ્યોણે એકાંતમાં નેઈ જાઈને તીયણાહાય કય કા, \p \v 18 હેદા,"આપડે યરુશાલેમ જાતે હામ,માણહાણે દીકરાણે મુખ્ય યાજકોણે તથા શાસ્ત્રીઓણે હાથ પરાધીન કરાય ને તેઓ તીયા પાર મૃત્યુ દંડ ઠરાવી. \p \v 19 ને ઠઠ્ઠા-મશ્કરી કરાવણે,કોરડા મારાવણે,વધસ્તંભે જડાવાણે તે તીયણાહાય બિનયહૂદીયોણે સોંપી ;ને તીજે દિહી તો પાછો જીવતો હોવી." |