|
\v 23 જીયા ઇસુ હોડી પાર ચડ્યો. તીયા તીયાણે શિષ્યો તેયાણે પાછાલ ગયા. \p \v 24 હેદા, સમુદ્રમાં એવ મોટ તોફાન હોવ. જેથી હોડી મોજાંઓથી ઢાકાઇ ગોય; ફણ ઇસુ પોતે ઉઘંતો હોતનો. \p \v 25 તીયા શિષ્યોએ તીયાણે પાહી આવીને તીયાણે ઉઠાડીને કય કા, " ઓ પ્રભુ આમાહાય બચાવ, આમે નાશ પામીયે છીએ" |