|
\v 8 માંદાહાય હારો કરા, મરીનાહાય જીવતે કરા,કોઢીયા માણહાય હારે કરા,ને દુષ્ટાત્માહાય કાઢા.તુમે મફત પામ્યે હા,મફત આપા. \p \v 9 હન,ચાંદી કા પિત્તળ તુમારે કમરબંધમાં નખે રાખતા ; \p \v 10 મુસાફરી હારૂ થેલો,બે આગીથે,ચંપાલે,નાકડી ફણ નખે નેતા ;કેહે કા મજુર પોતાણા પોષણને યોગ્ય હા. |