1 line
763 B
Plaintext
1 line
763 B
Plaintext
\v 31 જીયા માણાહાણે દીકરા પોતાણે મહિમામાં બદા પવિત્ર સ્વર્ગદૂતો હારી આવી,ત્યારે તી પોતાણે મહિમાણે રાજયાસન પાર બેહેય. \p \v 32 બધી દેશજાતિઓ તીયાણે આગાલ એકઠી કરાય;ને જેહ ઘેટાંપાલક ઘેટાણે બોકડાથી જુદ પાડતો હા,તેહ તી તીણાહાય એકબીજાથી જુદો પાડી. \p \v 33 ઘેટાણે તો પોતાણે જમણે હાથે,ફણ બોકડાણે ડાબે હાથે રાખી. |