cdi_mat_text_reg/25/10.txt

1 line
852 B
Plaintext

\v 10 તે તેન નેણે ગોઈ એટલામાં વરરાજા આવી રયો,જી તીયાર હોતની તે તીયાણે હારી લગ્નજમણમાં ગોઈ ને બાર બંધ કરવામાં આવ. \p \v 11 પૂઠી મૂર્ખ કુંવારીહીય આવીને કય કા,'ઓ સ્વામી,સ્વામી,આમારે ફાગ ઉઘાડ." \p \v 12 ફણ તીયે જવાબ આપતાં કય કા,'હાય તુમાહાય નિશ્વે કતો હામ કા હાય તુમાહાય ઓલખીતો કાયની. \p \v 13 માટે તુમે જાગતો રયા,કેહ કા તો દિહી અથવા તી ઘડી તુને જાણતે નાથ.