1 line
737 B
Plaintext
1 line
737 B
Plaintext
\v 7 તીયા તે બદી કુંવારીહીય ઊઠીને પોતાણે મશાલો તીયાર કદી. \p \v 8 મુર્ખીહીય બુદ્ધિવાલીહીય કય કા,'તુમારે તેનમાંથી આમાહાય આપા,કેહ કા આમારે મશાલો ઉનવાઈ જાતી હા.' \p \v 9 ફણ બુદ્ધિવંતીહીય જવાબ આપતાં કય કા,'કદાચ આમાહાય ને તુમાહાય પુર ની પડે,માટે તુમે વેચનારાહાય પાહાય જાઈને પોતાને ફણ તેન વેચાત નેયા." |