1 line
844 B
Plaintext
1 line
844 B
Plaintext
\v 16 હેદા,વરુઓમાં ઘેટાણે જેવા હાય તુમાહાય મોકીનતો હામ ;તીયા તુમે સાપણે કાણી હોશિયાર ને કબૂતરણે કાણી સાલસ બનાહા. \p \v 17 તુમે માણાહાથી સાવધાન રયા ;કેહે કા તી તુમાહાય ન્યાયસભાને હપી,ને તીણાહાય સભાસ્થાનોમાં તુમાહાય કોરડા મારી. \p \v 18 તીણાહાય ને બિનયહૂદીઓણે માટે સાક્ષીણે અર્થે મારે નેદે તુમાહાય અધિકારીઓણે ને રાજાઓણે આગાલ નેઈ જવાય. |