cdi_mat_text_reg/03/13.txt

1 line
862 B
Plaintext

\v 13 તિયા પૂઠી ઈસુ યોહાનથી બાપ્તિસ્મા નેણે હારું ગાલીલ થી યદૅન નદીએ તિયા પાહે આવો. \p \v 14 ફણ યોહાને તિયાણે અટકાવતા કય કા, " તોરેથી મારે બાપ્તિસ્મા પામવાં જોજે ને તું મારે પાહે આવો હા?" \p \v 15 પૂઠી ઈસુ એ જવાબ આપતા કય કા, " અમુ તાણુ એહે જ હોવા દે, કેહે કા સર્વ ન્યાયપણું હેવી જ રીતે પુર કરવ તિ આપણાં હાય હાર હા."" તિયા યોહાને તિયાણે બાપ્તિસ્મા આપ્ય.