cdi_mat_text_reg/13/03.txt

1 line
880 B
Plaintext

\v 3 ઈસુએ ઉદાહરણમાં તીણાહાય ઘણી વાત કતાં કય કા,"હેદા,વાવનારો વાવણે બાયરે ગો. \p \v 4 તો વાવતો હોતનો તીયા કતરેક બીવડ વાટણે કિનારે પાયડે ;એટલે ચીડે આવીને તી ખાય ગયે. \p \v 5 કતરેક પથરાવાલી ભુય પાર પયડે,જીય ઘણ માટડ કાયની હોતન ;તીયે માટડાણે ઉંડાણ કાઈની હોતન માટે તી વેલે ઉગી નીકીલયે. \p \v 6 ફણ જીયા સૂર્ય ઉગો તીયા તી ચીમલાય ગયે,તીયાણે મૂલની હોવાથી તી હુખાય ગયે.