\v 15 કેહ કા હી માણહાય મન જડ હોય ગયે હા,તીણાહાય કાન બેર મારી ગયા હા,તીણાહાય પોતાણે ડોલા બંધ રાખયા હા,એવ ની હોય કા,તીણાય ડોલહે દેખાય,તીણાહાય કાને ઉનાયા,મનથી હમજે,પસ્તાવો કરે ને હાથ તીણાહાય હાર કર."