\v 23 તીયા ઈસુએ પોતાણે શિષ્યોહીય કય કા,"હાય તુમાહાય નક્કી કતો હામ કા ધનવાનણે સ્વગણે રાજ્યમાં ઓરાવવ મુશ્કેલ હા. \p \v 24 વલી હાય તુમાહાય પાછો કતો હામ કા ધનવાનણે ઈશ્વરને રાજ્યમાં ઓરાવા કરતાં ઉંટણે સોયણે કાણામાંથી નીકીલવ હેલ હા."