cdi_mat_text_reg/19/16.txt

1 line
575 B
Plaintext

\v 16 તીયા પૂઠી, કોઈએ ઈસુણે પાહાય આવીને કય કા,"ઉપદેશક,અનંતજીવન પામણે માટે હાય કાજા હાર કર ?" \p \v 17 તીયા તીયે તે વ્યક્તિણે કય,"તું માને હારા વિષે કેહ પૂછતો હા ? હારો તો એકુ જ હા,ફણ જો તુ જીવનણે માગમાં ઓરાણે માગતો હા,તીયા આજ્ઞાહાય પાલ."