1 line
908 B
Plaintext
1 line
908 B
Plaintext
\v 28 શરીરને જી મારી નાખત હા,ફણ આત્માણે મારી નાખી હકતે નાથ,તીયણેથી બીતે નખા.ફણ તીયણે કરતાં આત્મા ને શરીર હીયા બેણો નાશ કરી હકત હા.તીયણેથી ઘાબરાયા. \p \v 29 કેહે ચકલીઓ બે પયહે વેચાતી નાથ ;તોયે ફણ તુમારે બાપણે ઈચ્છા વગાર તીયામાંથી એક ફણ જમીન પાર પડવાણી નાથ. \p \v 30 તુમારે માથાણે બધે નિબાલે ફણ ગણીને હા. \p \v 31 ૩૧.તીયા માટે ઘાબરાતે નખા ;ઘણી ચકલીઓ કરતાં તુમે મૂલ્યવાન હા. |