1 line
814 B
Plaintext
1 line
814 B
Plaintext
\v 27 ચિંતા કરવાથી તુમારેમાણો કીડા પોતાણે જીવનનાં સમયમાં એકાદ મિનિટણે વધારે કરી હકાત છું? \p \v 28 વડી કપડા સંબંધિ તુમે ચિંતા કેહે કરતે હા, ખેતરના ફલઝાડોનો વિચાર કરા. કા તે કેવે વધતે હા. તી મહેનાત કરતે નાથ ને કાપતે ફણ નાથ. \p \v 29 તો ફણ હાય તુમાહાય કતો હામ કા સુલેમાન ફણ પોતાણે સઘળ વૈભવમા તીયામાણા એકણો જેવો પેહરીનો ની હોતનો. |