1 line
1.2 KiB
Plaintext
1 line
1.2 KiB
Plaintext
\v 16 વલી જીયા તુમે ઉપવાસ કરાહા, તીયા ઢોંગીયાણે માફક ઉતરી ગને મોં વાલાહાય ની હોવા, કેહે કા લોકાહાય ઉપવાસી દેખાણે હારું તી પોતાણે મોં પડી ગન દેખાડને હા, હાય તુમાહાય હામુજ કતો હામ કા તી પોતાણે બદલો પામી ચુંકચો હા. \p \v 17 ફણ જીયા તુમે ઉપવાસ કરા, તીયા તુમારે માથા પાર તેલ લગાવા ને તુમારે મોં ધોયા. \p \v 18 ઇયા હારું કા ફક્ત માણેહે ની જાણત કા તુમે ઉપવાસ કરી રયે હા, ફણ તુમારે બાપ જે ગુદ્ધમાં માં હા તિયાણે તુમે ઉપવાસી દેખાય. ને ગુદ્ધમાં હેદનાર તુમારે બાપ તુમાહાય બદલો આપી. |