1 line
805 B
Plaintext
1 line
805 B
Plaintext
\v 48 ફણ જો કોઈ દુષ્ટ ચાકર પોતાણ મનમાં કય કા,'મારે માલિકણે આવવાની વાર હા.' \p \v 49 ને તો બીજા ચાકૉહોય મારને તથા છાકટાહાય હારી ખાણે પીણે લાગો ; \p \v 50 તો તે જ દિહી તો તીયાણે વાટ હેતો નાથ ને જો સમય તો જાણતો નાથ.તેજ સમયે તીયાણે માલિક આવી. \p \v 51 તો તુને કાપી નાખી ને તીયાણે ભાગ ઢોગીઓણે હારી ઠરાવી,તીયે રડવાણ તથા દાંત પીહીવાણ હોવી. |