cdi_mat_text_reg/24/09.txt

1 line
672 B
Plaintext

\v 9 ત્યાં તે તુમાહાય શિક્ષા હારું હોપી ને તુમાહાય મારી નાખી. મારે નામણે નેદે બદી પ્રજાઓ તુમારે તિરષ્કાર કરી. \p \v 10 ને તિયાં સમયમાં ઘણાં લોકો વિશ્વાસ ગુમાવી દેઈ,ને એકબીજાણે પરાધીન કરાવી ને એકબીજા પાર વૈર રાખી. \p \v 11 હમટા જુઠા પ્રબોધકો ઊઠી,ને હમટાહાય ભૂનીવામાં આવી.