cdi_mat_text_reg/15/04.txt

1 line
840 B
Plaintext

\v 4 .કેહેકા ઈશ્વરે કય હા,કા 'તુમે તમારે માતા પિતાણે સન્માન કરા'ને જી કોઈ પોતાણા માતા પિતાણે નિંદા કરે તી નિશ્ચે માર્યો જાય.' \p \v 5 .ફણ તુમે કતે હા કા,જી કોઈ પોતાણા માતા પિતાણે કયકા,જી વડે મારાથી તીયાણે લાભ હોવો હોત તી ઈશ્વરને અર્પિત હા,"" \p \v 6 .તો ભલે પોતાણા માતા પિતાણે સન્માન ની કરે ;એહે તુમે તુમારે રિવાજથી ઈશ્વરણે આજ્ઞાણે રદ કરી હા.