\v 30 હવે તીયાથી થોડેક દૂર ઘણા ભૂંડાહાય એક ટોલ ચરત હોતન. \p \v 31 દુષ્ટાત્માઓએ તીયાણે વિનંતી કરતો કય કા," જો તુમે આમાહાય કાડા તીયા ભૂંડાહાય ટોલામાં અમાહાય મોકના.' \p \v 32 ઈસુએ તીયણાહાય કય કા,જાયા,'પૂઠી નીકલીને ભૂંડોમાં પેઠા; ને પાણીમાં ડૂબી મયર.