\v 14 ઇસુ પિતરને ઘરમાં આવો, તીયે તેણે તેયાણે સાસુણે તાવથી માંદી પડીની દેખી. \p \v 15 ઇસુ તીયણે હાથણે અટકીયો, એટલે તીયણે તાવ જાતો ૨યો ને તીયે ઉઠીને તીયાણે સેવા કરી.