1 line
1011 B
Plaintext
1 line
1011 B
Plaintext
\v 25 ફણ ઈસુએ તીણાહાય પાહાય હાદીને કય કા,"તુમે જાણતા હા કા વિદેશીઓણે કરતાન તીયા પાર સત્તા ચાનીવતો હા ને જે મોટા હા તે તીયાણે પાર અધિકાર ચાનીવતા હા. \p \v 26 ફણ તુમારેમાં એવ ની હોય.તુમારેમાં જી કોઈ મોટો હોણે માગે,તો તુમારે ચાકાર હોય ; \p \v 27 ને જે કોઈ તુમારેમાં મુખ્ય હોણે માગે,તો તુમારે દાસ હોય; \p \v 28 જેહે માણાહાણે દીકરો સેવા કરાવણે ની,ફણ સેવા કરને,તથા ઘણાં માણાહાય ખંડણી હારુ પોતાણો જીવ આપણે આવો હા તેહે." |