1 line
1.1 KiB
Plaintext
1 line
1.1 KiB
Plaintext
\v 7 તીણાહાય ઈસુણે કય કા,"તીયા મુસાયે હેવી આજ્ઞા કેહ આપી કા,ફારગતીણે પ્રમાણ-પત્ર આપીને તીણે મૂકી દેવાણી ?" \p \v 8 ઈસુએ તીણાહાય કય કા,"મુસાએ તુમારે હૃદયણે કઠોરતાણે નેદે તુમાહાય તુમારે પત્નીયોહીય મૂકી દેવા દેદિ,ફણ શરૂઆતથી હેવ ની હોતન. \p \v 9 .હાય તુમાહાય કતો હામ કા,વ્યભિચારનો કારણ વગર જી કોઈ પોતાણે પત્નીણે છોડીને બીજી સ્ત્રી હારી વેવા કરે,તો તી વ્યભિચાર કરત હા ;ને જો કોઈ છોડી દેદની સ્ત્રી હારી વેવા કરે તો તી ફણ વ્યભિચાર કરત હા." |