\v 8 હીયા માટે તુમે તિયાણે જેવે ની હોવા. કેહે કા જીયાણે તુમાહાય જરૂર હા તી તિયાણે પાહાય માગ્યા આગાલ તુમારે બાપ જાણતો હા. \p \v 9 માટે તુમે ઇયા રીતે પ્રાર્થના કરા: " ઓ આકાશમાણે આમારે બાપ, તમારું નામ પવિત્ર મનાઓ. \p \v 10 તોરે રાજ્ય આવો, જેહે સ્વર્ગમાં તેહે પૃથ્વી પાર તુમારે ઈચ્છા પૂરી હોવે.