\v 55 તીયા જ સમયે ઇસુએ માણાહાય કય કા, " તુમે તલવારો ને નાકડીઓ નેઈને જેહે ચોરને થરતે હા તેહેમાને થરણે નીકલી આવા હા કા? હાય રોજેજ ભકિતસ્થાનમાં બેહીને બોધ કરતો હોતનો; તીયા તુમાહાય માને થરાવ્યો કાયની હોતનો. \p \v 56 ફ્ણ પ્રબોધકોણે લેખો પુર હોવે એટલે ઇ બધ હોવ હા. "તીયા બધા શિષ્યો ઇસુણે મૂકીને જાતા ૨યા.