\v 30 તીયા ગીત ગાયા પૂઠી જૈતુનણે ડોગરાં પાર ગયા. \p \v 31 તીયા ઇસુએ તીયણાહાય કય કા, "તુમે બધા આજે રાતીણા મારાથી આગે હોઈ જહાં, કેહે કા એહે નખીન હા કા ' હાય ધેટાંપાળકણે મારીહી ને ટોલાણે ધેટે વિખેરાઇ જાય.' \p \v 32 ફણ મારે ઉઠ્યા પૂઠી હાય તુમારે આગાલ ગાલીલમાં જાહાઇ."