\v 11 માટે જો તુમે ખરાબ હોવે છતાં, જો પોતાણે બાળકણે હારે વાના આપણે માગતે હા, તે તુમારે સ્વર્ગમાં,ણો બાપ પાહાય જી માગતે હા , તિયાણે કતર વિશેષ કરીને હારે વાના આપતો હા. \p \v 12 માટે જી કાંઈ તુમે ઈચ્છા હા કા બીજા લોકો તુમારે પ્રત્યે કરી , તેવ તુમારે ફણ તીયા પ્રત્યે કરા : કેહે કા નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોણે વાતાણો સાર તે હા.