\v 33 તીયા પિતરે જવાબ આપતાં ઇસુણે કય કા, " જો બધે તુને છોડી દેઇ, તો બી હાય તોરેથી આગો ની હોમ. " \p \v 34 ઇસુએ તીયાણે કય, " હાય તુને હાચુંજ કતો હામ કા, આજે રાતીણો મરઘો બોનીયા પેલા, તીન વાર તું મારે નકાર કરે હે. \p \v 35 પિતરેતીયાણે કય કા, " જો મારે તોરે હારી મરવા પડે તીયે બી હાય તોરે નકારનીજ કર. " બધાં શિષ્યોએ બી તેહે જ કય.