\v 35 તીયા ખેડૂતોએ તીયાણે ચાકરોણે ધરીને એકણે માર્યો,બીજાણે મારી નાંખ્યો ને તીજાણે પથ્થરે માર્યો. \p \v 36 પૂઠી તીયે આગાલ કતાં બીજા વદારે ચાકરોને મોકીન્ના,ફણ તીયણાહાય નૂહું એહેજ કર્ય. \p \v 37 પૂઠી તીયે પોતાણા દીકરાણે તીયણે પાહાય મોકીન્ના કય કા,તે મારે દીકરાણે માન રાખી."